યે રિશ્તા તેરા મેરા 2.15

(14)
  • 3.6k
  • 5
  • 2.8k

યે રિશ્તા તેરા મેરા 2.15 અવનીને અંદાજ આવી ગયો કશુક અજુગતુ બન્યુ પણ મહેક કહેતી નથી.હા,આ વાત તો નીકાળવી જ પડશે,પણ કેમ? શુ કરુ? એવુ શુ કરુ કે મહેક વાત કહી દે યા ફિર અહી જ રોકાય જાય? હા,કશુક તો એવુ કરવુ જ પડશે? હા હા ઓકે... અવની મહેક તને હવે કેમ છે? મહેક સારુ છે અવની તો એક વાત કહુ. મહેક અવની પાગલ,એવુ પુછવાનુ હોય. અવની મહેક,અગર તુ તારા ઘેર ન જાય એવુ ચાલે, મહેક એટલે? અવની મહેક,એટલે એમ જ કે તુ અહી બે દિવસ રોકાય જા નેપ્લીઝ,ના ન કેહતી? મહેક કેમ? અવની મીતને પણ મજા આવે? મારા માટે નહી,એના માટે પ્લીઝ? મહેક અવની તુ મારુ કેટલુ ધ્યાન રાખે