દિવાનગી ભાગ ૯

(67)
  • 4.2k
  • 11
  • 1.7k

પ્રતીક ડધાયેલી હાલતમાં જ ચાકુ સાથે ઉભો હતો. સમીરા ને સમજાયું નહીં કે તે શું કરે. પછી તેણે તરત પોલીસ ને ફોન કર્યો ને શાલિની ના ખુન ની વાત જણાવી.પ્રતીક એ તે ચાકુ નો ફર્શ પર ધા કર્યો ને તે પોતે જમીન પર બેસી ગયો. સમીરા ની આંખો માંથી આંસુ વહી રહૃાા હતા. પ્રતીક બાધા ની જેમ શાલિની ની લાશ ને જ જોઈ રહ્યો હતો. સમીરા એ રડતા રડતા કહ્યું, પ્રતીક આ બધું શું થયું ? પ્રતીક એ કોઈ જવાબ ન આપ્યો. સમીરા એ કેટલી વાર તેને રડતા રડતા પુછ્યું પણ પ્રતીક ચુપ રહૃાો. ત્યાં ઇન્સ્પેક્ટર જશવંતસિંહ