તારો પહેલો જવાબ

  • 4.4k
  • 1.2k

તારો પહેલો જવાબ હા .....તારો પત્ર મળ્યો ...વાંચ્યો એમ નહિ કહું, તારા દિલથી એને સાંભળ્યો ......તું જે પણ કઈ કહેવા માંગે છે તે બધું હું સમજ્યો, છેલ્લા કેટલાયે સમયથી તારા પત્રોનો મેં જવાબ નથી આપ્યો ; તું મૂંઝાઈ હોઈશ મને ખબર છે .....હું જાણું છું ને તને ....