ફર્સ્ટ ગિફ્ટફેબ્રુઆરી નો મહિનો એટલે પ્રેમ ની વર્ષા. કોઈક ને નવા પ્રેમી મળે તો કોઈક ખોવાયેલા પ્રેમ ને પરત મેળવે કોઈક નવી શરૂઆત કરે તો કોઈક એમના વિરહથી ખુશ રહે.આવું જ થાય આ પ્રેમી પંખીડા નુ સાથે હોય તો ઝગડા થાય અને દૂર હોય તો લાંબી લાંબી વાતો થાય.ખેર આ પ્રેમ થી કોણ બચી શકે આવું જ કંઈક તમારી સાથે પણ કદાચ કયારેક થયું હશે.ભલે એ અલગ વાત છે પણ આ અનુપ અને કાયા સાથે કંઈક આવું બન્યું ચલો તો જોઈએ.વેલાન્ટાઇન નો વીક હતો પ્રેમ ની ખુશનુમા મોસમ હતી ગુલાબી સવાર ની એ ઠંડી હવા અને સાથે નવા નવા પ્રેમ