દીકરી દિવ્ય વારસો ભાગ 2

(16)
  • 2.1k
  • 4
  • 856

વીર.. ઓ વીર... ઉઠ બેટા,. જો તો ઘડિયાળ માં કેટલા વાગ્યા છે? સ્કૂલે જવાનુ મોડું થાય છે. જલદી કર બેટા... એ હા.. મારી બા..હા.. ઉઠું છું વીર જવાબ આપે છે. પરંતુ માં કે દાદી ને નહી. અનાથાલાય નાં ભૂરી બા ના....હા, અનાથ આશ્રમજઈએ કેટલાક વર્ષ પાછળ . વીર નું જીવનચક્ર નિત્યક્રમ પ્રમાણે ચાલતું હતું. ત્યાં અચાનક કુદરત નો કાળ વીરના દાદા દાદી ને માં ને ભરખી જાય છે. પરિવાર સાથે ફરવા નીકળેલી વીર પાછા ફરતી વખતે અકસ્માત નો ભોગ બને છે. એક કાળમુખો ટ્રક ટેક્ષી ને ટક્કર મારી જાય છે. સાથે જ ટક્કર લાગે છે વીર નાં જીવન ને. મલય નાં