કેદી નં ૪૨૦ - 20

(82)
  • 4.4k
  • 2
  • 1.8k

             અાગળ આપણે જોયું કે કલ્પના ના સમજાવવાથી ઇન્સપેક્ટર અભિજિત મ્રૃણાલમા ની મમતા ને સમજે છે અને મ્રૃણાલમા ને મળવા  તૈયાર થઈ જાય છે.મ્રૃણાલમા અને ઇન્સપેક્ટર અભિજિત નું ભાવભર્યું મિલન થાય છે.ત્યાંથી પાછા વળતી વખતે અાદિત્ય અને કલ્પના પર ગુંડાઓ હમલો કરે છે .અને એ લડાઇ દરમિયાન એક જણ અાદિત્ય પર નિશાન તાકી ગોળી છોડે છે.                          રિવોલ્વર ચલાવવા નો અવાજ અાવતા જ બધાનું ધ્યાન ખેંચાયુ.ગોળી ચલાવનાર ને એમ કે ગોળી એને વાગશે જેને નિશાન બનાવ્યો છે પણ એવું ના થયું .ગોળી એને ના