એ બાળપણ ક્યાં છે? જ્યારે ભેગામળી સંતાકુકડી રમતાંએ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક એમના માતા-પિતાના સંસ્કારોથી પરિચીત થતુંએ બાળપણ ક્યાં છે? જ્યારે ખેતરમાં જઈ માટીના ઢગલાં કરતાંએ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક ઘરની બહાર એકલું નીકળતુંએ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક ઘરની બહાર નીકળીને રમવા માટે રડતુંએ બાળપણ ક્યાં છે? જ્યારે બાળકને રસપ્રદ બાળવાર્તાઓ વાંચવી ગમતીએ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક વરસતાં વરસાદમાં પલળવાનું પસંદ કરતુંએ બાળપણ ક્યાં છે? જ્યારે બાળક પશુ-પક્ષીઓની સાથે રમવાનું પસંદ કરતુંબાળક દુનિયાથી અપરિચિત થાય છે. બાળપણ ખોવાયું છે. ક્યાં ખોવાયું છે? કેવી રીતે ખોવાયું છે? મોબાઈલથી પરિચિત થઈ મેદાન છોડી રહ્યું છે. હાર જીતની રમતો