ગામડાંનો ભાઈબંધ

(32)
  • 5.7k
  • 2
  • 1.2k

ટ્રીંગ ..ટ્રીંગ....ટ્રીંગ...ટ્રીંગ..... હેલ્લો !!! હેલ્લો અભિ બોલું છું.... ઓહ હો ...બવ દિવસે ભાઈ.... હું પણ રોકી જ બોલું છું...હા હા .... શું વાત છે રોકી તું ં મને ઓળખે છે ??? હા ભાઈ ક્લાસના ટોપરને અને મારા હરીફને હું ક્યારેય ભુલતો નથી.... રોકી તું જરાય બદલાયો નથી...પહેલાંથી જ તું આમ સડસડાટ જવાબ આપવામાં માહિર છે...હો... ભાઈ અભિ એ તો રહેવાનું જ હવે...બોલ બોલ ...કેમ અચાનક ફોન કર્યો ?? અરે રોકી તમે જયારના આપણાં ગામમાંથી શહેરમાં રહેવા ગયા છો ત્યારનાં ગામમાં આવ્યા નથી.. ૭ વરસ થઈ ગયા... આજે તો થયું કે રોકીને મલવું છે