જીંદગી નો રંગ - 5

  • 3.8k
  • 3
  • 1.9k

1.કોણ જીતે છે?ચાલ ને જીંદગી આપણે એક રેસ લગાવીએ કોણ જીતે છે, તુ કે હું?....ચાલ ને જીંદગી ભુતકાળ મારો જે હોય તેવર્તમાન માં જરા મહેનત ના શુર તો પુરી જોવું,કોણ જીતે છે મારો ભુતકાળ કે વર્તમાન કાળ ?લાવ ને જરા હું સંજોગ ને મિત્ર બનાવી,તે મને જયાં સુધી સાથી બનશે ત્યાં સુધી ચાલે, જોઈએ,મારી સંજોગ યાત્રા કયાં સુધી ચાલે છે,....તે યાત્રા માં જોવું તો ખરા કોણ જીતે છે? હું કે મારો સંજોગ ?દુનિયા ની રીત છે અનેરી, જેને સમજીએ કઈંક નીકળે કંઈક, જરા જોઈ તો લઉ કે કોણ જીતે છે, મારી સમજ કે દુનિયા ની રીત.....?જુઠા લોકો મે બહુ જોયા જે