ટ્વીસ્ટેડ લવ - Twisted Love (PART 13)

(101)
  • 4.8k
  • 21
  • 2.4k

( પાછલા part માં જોયું કે vaidehi kartik જોડે ફરવા જાય છે. છેલ્લે harsh નો msg આવે છે result આવી જશે આજે હવે આગળ ) Jaani : હમણે vaidehi આવશે ત્યારે તે તારી બાજુ માં જ બેસવાની આજે તો અને એ પાછી તને ચોંટીને જ બેસવાની kartik. clg staff બધો અહીંયા થી જ જશે અંદર કારણકે ઉપર નો gate થોડાક દિવસ બંધ છે.એમાંય anika mem જોઇ જશે તો દાવ થઈ જશે. me : વાત સાચી છે તારી... Problem તો છે...પેલે vaidehi ને તો આવા દે આપણે એ આવે એટલે class માં ચાલ્યા જાશું. અને ત્યાંજ clg બસ આવી અને vaidehi