અઘોર આત્મા (ભાગ-૫) પ્રેતનું પ્રતિબિંબ

(191)
  • 4.2k
  • 11
  • 2.4k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૫ : પ્રેતનું પ્રતિબિંબ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૪ માં આપણે જોયું કે... મા કાલભૈરવીને ભોગ ચઢાવાઈ રહ્યો હતો. આઠ-દસ જેટલી સ્ત્રીઓ શરીર ઉપર કશું પણ પહેર્યા વગર પહોળા પગ કરીને ધૂણતી ઊભી હતી. પડછંદ કાયા ધરાવતા મુખ્ય અઘોરીએ વજનદાર તલવાર હવામાં ઉગામી, અને એક તેજ ઝાટકા સાથે પાડાની ગરદન ઉડાવી દીધી. હું સંપૂર્ણપણે અનાવૃત્ત થઈ ગઈ. વાઘ-વાઘણે કોઈ પશુનો નહિ, માણસનો શિકાર કર્યો હતો મારું હૃદય ધબકારા ચૂકી ગયું. એ ત્રણેય મૃત વ્યક્તિઓ પેલા ત્રણ વિદેશીઓ જ હતાં જેમની સાથે લાંબા સમયથી હું... હવે આગળ...)