એક પહેલ...

(49)
  • 2.7k
  • 3
  • 1.1k

પ્રસ્તાવના આ એક પહેલ... વાર્તા એક એવી દિકરીની છે જે પોતાના માતાપિતાની અળખામણી દીકરી છે. એ છતાં પણ પોતાના માતા પિતાની સેવાને એણે પોતાનું સપનું બનાવ્યું અને એને સાર્થક પણ કર્યું. એ સમાજને એક નવી દિશા બતાવી પોતાનું ઘર તારે છે. એનો દ્રઢ સંકલ્પ અને નવો દ્રષ્ટિકોણ આ સમાજની એવી દરેકે દરેક દીકરીઓને અર્પણ જે આવીજ રીતે સમાજને ક્યાંક ને ક્યાંક રાહ ચીંધે છે. એક પહેલ... વાર્તા વાંચી રહેલ દરેકે દરેક સમાજના શિક્ષિત અને સમજદાર વર્ગને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આ સંદેશો સમાજના દરેકે દરેક વર્ગને પહોંચાડવાની અને પોતે નિભાવવાની જવાબદારી સ્વીકારવી જ રહી. એક પહેલ... આજે ફરી આ