હવસ :-IT CAUSE DEATH ભાગ-13

(498)
  • 8.5k
  • 31
  • 5.8k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 13 પોતાની ધરપકડ માટે અર્જુન આવી રહ્યો છે એ ખબર મળતાં જ સલીમ પોતાનાં ફ્લેટની છત પરથી બાજુનાં ફ્લેટની છત પર આવ્યો અને એ ફ્લેટનો દાદરો ઉતરી નીચે પણ આવી ગયો..સલીમ પોલીસથી બચીને પોતાની ચાલીની બહાર જ પહોંચ્યો હતો ત્યાં અર્જુને એને જોઈ લીધો અને અર્જુન એને પકડવા માટે દોડ્યો. અર્જુન નાં સલીમ બોલીને ત્યાંથી દોડતાંની સાથે નાયક અને વાઘેલા પણ અર્જુનનાં ભાગવાની દિશામાં એને અનુસરીને દોડવા લાગ્યાં.. અર્જુન પોતાની તરફ આવી રહ્યો છે એ વાતથી બેખબર સલીમ સુપારી નીચું મોં કરી ત્યાંથી ફટાફટ નીકળી જવાની ફિરાકમાં હતો..અર્જુન અને સલીમ વચ્ચેનું અંતર માંડ