મુવી રિવ્યુ – સાહેબ

(78)
  • 7.1k
  • 6
  • 2.3k

“આ સાહેબની નોકરી ન કરાય” લગભગ દોઢ મહિનાથી જે ફિલ્મની સોશિયલ મિડીયામાં ભરપૂર પબ્લીસીટી કરવામાં આવી હતી તે મલ્હાર ઠાકરની ફિલ્મ સાહેબ આજે થિયેટર્સમાં રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ અંગે ઘણી હાઈપ ઉભી કરવામાં આવી હતી કારણકે ગુજરાતી ફિલ્મોમાં બહુ ઓછી વખત રાજકારણના વિષયને સ્પર્શ કરવામાં આવે છે અને સાહેબે એટલીસ્ટ એક કરવાની હિંમત કરી દેખાડી છે. મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રિયા, નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી લેખક: પરેશ વ્યાસ નિર્માતાઓ: સાગર શાહ, આશી પટેલ અને મલ્હાર ઠાકર નિર્દેશક: શૈલેશ પ્રજાપતિ રન ટાઈમ: 141 મિનીટ્સ કથાનક: મલ્હાર (મલ્હાર ઠાકર) નિશ્ફીકર યુવાન છે. આમ તો મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે પરંતુ