મૂંગો

(43)
  • 2.9k
  • 1
  • 858

ખુશી આજે બહુ જ ખુશ હતી.... રક્ષાબંધનના દિવસે કઈ બહેન ખુશ ન હોય.?ભાઈ બહેન નાં આ પવિત્ર તહેવાર ની તો દરેક બહેન ચાતક નજરે વાટ જોતી હોય છે..જેને ભાઈ ન હોય તેં બહેન પણ બીજા ને ભાઈ ગણી ને રાખડી બાંધી ને હરખાતી હોય છે..ગરીબ હોય કે તવંગર દરેક બહેન નો આ દિવસે આનંદ