પહેલી નજર નો પ્રેમ (ભાગ - ૨)

(45)
  • 3.2k
  • 5
  • 973

[આપે આગળ જોયું : સાગર તેની કંપની ના પ્રવાસ થી છુટ્ટો પડી જાય છે ને ગામ માં એક ઘરે રાતવાસો કરવા માટે મદદ લે છે. ઘર માં કલ્પનામાશી, કિશોર કાકા ને એમની લાડલી પ્રિયંકા રહેતા હોય છે. પ્રિયંકા નો ભાઈ અમદાવાદ ભણતો હોય છે ને પ્રિયંકા એ હમણાં જ એમ. બી. એ. પૂર્ણ કરેલ છે. ઘરમાંથી એને નોકરી નથી કરવા દેતા એટલે પ્રિયંકા એના મમ્મી પપ્પા સાથે ઘર માં જ રહી ને મદદરૂપ થાય છે..] હવે પછી... {ભાગ -૨} હજુ સાગર સામે જ જોતો રહ્યો ને વાત આગળ વધારી. પણ માશી, એ એટલું સારું ભણેલી છે, એનું નામ છે, એ