વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-32

(332)
  • 7.2k
  • 16
  • 3.1k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-32લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ    ઈશા અને વિહાન મહેતાંની ઑફિસે મહેતાં વિશે જાણવા જાય છે, ‘અનિલ જે મહેતાનો દીકરો છે એ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં છે જ નહીં’એવું તેઓને જાણવા મળે છે. વિહાનને મળેલી ચિઠ્ઠીમાં એ છોકરીએ તેને ગાંધીબ્રિજ નીચે મળવા બોલાવ્યો હોય છે,ત્યાં ખુશીને જોઈ વિહાન ચોંકી જાય છે.    બીજીબાજુ વિક્રમ અને આકૃતિ દહેરાદુન જવા નીકળી જાય.છે,આકૃતિ અને વિક્રમ વચ્ચે થોડી મસ્તી થાય છે અને બંને ડિનર સાથે કરે છે. હવે આગળ..."આપણે પહેલા દેહરાદૂન કેમ ન ગયા ?"બીજે દિવસે ટ્રેનની મુસાફરી બાદ હરિદ્વારની હોટેલમાં પ્રવેશતાં આકૃતી બોલી."બેબીડોલ એમાં એવું છે કે જો સીધા મારા