મારી દુનિયા તો તું જ છે

(21)
  • 4.9k
  • 8
  • 1.1k

મારી દુનિયા તો તું જ છે કેમ કે મારી સવાર તારાથી પડે છે ને મારી સાંજ પણ તારાથી પડે છે આજકાલ દરેક જ્ગ્યાએ માત્ર તું અને તું જ દેખાય છે યાદો માં હોય કે સપના માં, ઘરે હોય કે ઘર ની બહાર, ન્યૂઝ ચેનલ ના રિપોર્ટર માં ને ન્યૂઝ પેપર ના ફોટો માં મને તું