અંતરની અભિવ્યક્તિ ભાગ ૨

(13)
  • 4.3k
  • 1
  • 1.6k

     અંતરની અભિવ્યક્તિ ભાગ ૨ આપની સમક્ષ રજુ કરતાં આનંદ ની અનુભૂતિ થાય છે.કેટલીક આધ્યાત્મિક વિષય પર સ્વરચિત  કવિતાઓ અહીં આવરી લેવામાં આવી છે.**********,************,,,,,*****************તું ક્યાં છુપાયો છે ?હે ઇશ્વર ! તને શોધે છે માણસ મંદિર, મસ્જિદ, ગુરુ દ્વારા તથા દેવળ માં પણ તું ક્યાં છુપાયો છે ? ઊભરાય છે યાત્રાધામો તારા એક ઝલક તારી જોવા ને પણ તું ક્યાં છુપાયો છે ? વેઠે છે કેટલાંય કષ્ટો માણસો તારા ધામે પહોંચવા ને પણ તું ક્યાં છુપાયો છે ? વ્રત , ઉપવાસ કેટલાંય કરીને માણસ પ્રયત્ન કરે તને રીઝવવા ને પણ તું ક્યાં છુપાયો છે? દાન પુણ્ય અર્પણ કરી ને માણસ