લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 3

(79)
  • 4.3k
  • 9
  • 2k

રિમા અને તેનો પૂરો પરિવાર અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા આવ્યા છે. લગ્ન માં બધા લોકો સાથે વાતો અને મસ્તી કરવા ને બદલે રિમા એકલું રહેવા નું વધુ પસંદ કરે છે.  મમ્મી ના કહેવા પર રિમા દાંડિયા ના ફંક્શન દુલહન કરતા પણ થોડી વધુ સારી તૈયાર થઈ ને આવે છે. અને બસ બધા સાથે મળી હસી મજાક કરતા હોય છે ત્યાં દૂર થી રિમા ને કોઈ વ્યક્તિ નો અવાજ સંભળાય છે અને એને સાંભળી રિમા તેનો એક ધબકારો ચુકી જાય છે. હવે આગળ...... તે વ્યક્તિ રિમા ની પાસે આવી ને ઉભો રહી ગયો. જિજ્ઞાસા ને ગળે મળ્યો અને