પ્રેમની પેલે પાર... - ભાગ - ૪

(113)
  • 5k
  • 8
  • 1.9k

ભાગ ૪આગળના ભાગ માં આપણે જોયું કે અભી, સૌમ્યા અને તેમનું આખું ગ્રુપ આબુ ફરવા ગયા છે. ત્યાં અચાનક એક જગ્યા એ અભી નું ધ્યાન એક છોકરીના હાસ્ય તરફ ખેંચાય છે એ ચહેરો સરખો જોઈ તો નથી શકતો પણ એનું નામ આકાંક્ષા છે એવું એને સંભળાય છે.હવે આગળ...**********ખંખેરી સૌ વિચાર હાલ મન હળવા થઈએ,કુદરતને ખોળે બેસી મોજ મસ્તી કરી લઈએ,જેટની સ્પીડથી ચાલે છે આ જિંદગી,હાલ એને થોડી બ્રેક મારી ફરવા નીકળી જઈએ.. "એક વાત બોલ તો તારું ધ્યાન કોના તરફ હતું! પેલી છોકરીને જોતો હતો ને?", વેદ હસતા હસતા અભીના કાનમાં જઈ બોલ્યો."ના યાર.. કઈ પણ! હવેનો પ્રોગ્રામ શુ છે એ