અનંત દિશા - ભાગ - ૨૧ (અંતિમ) 

(56)
  • 4k
  • 6
  • 1.7k

" અનંત દિશા "  ભાગ - ૨૧ (અંતિમ) આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓની છે. આજની આ અંતિમ વાર્તા એક લેખકના રૂપે "હું" જ પ્રસ્તુત કરી આ વાર્તાને એક અણધારી યોગ્ય પૂર્ણતા તરફ દોરી જવા પ્રયત્ન કરું છું. તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે આપણે અનંત, દિશા અને વિશ્વાને વાસ્તવિકતા સાથે અનુભવ્યા. વાર્તા છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે..!! આપણે વીસમાં ભાગમાં જોયું કે અનંતની અંતિમ આશા પણ ઠગારી નીવડી હતી. એટલે આજ સુધી પોતાની જાતને સંભાળતો અનંત આજે તુટી ગયો હતો. ના