ઓછાયો… ઍક ભયાનક સત્યકથા

(100)
  • 2.6k
  • 8
  • 995

ઍંબેસેડર કારમા ધીરા અવાજથી રફીસાહેબનુ ગીત વાગતુ હતુ. 60 થી 70 ની સ્પીડમા કાર ચિંચવડ નામક સ્થળ પરથી પસાર થઈ રહી હતી. કારમા મારવાડી શેઠ તેના પત્ની,યુવાન દિકરો અને દિકરી પોતાના પરીવાર વિષે ચર્ચા કરી રહ્યા હતા. દિકરો યુવાન હોઈ ડ્રાઈવર અવિનાશ સાથે બેઠો હતો. અવિનાશ જાતનો મરાઠી ઉમર 22 વર્ષ ઉંચો, સિંગલ બોડી, અને મર્દાનગી જાણે ચહેરા પર વસી હોય તેઓ આભાસ થતો હતો. નજર મીટ માંડ્યા વગર આવનારી મુસીબત માટે જાણે તૈયારી કરી રહ્યો હોય તેમ જણાતુ હતુ. સાંજના 5:30 ના સમય દરમિયાન કાર ખુલ્લા ખેતરોમાથી પસાર થઈ ત્યા તો અચાનક ધડાકા