કાલ કલંક-23

(83)
  • 5.2k
  • 17
  • 2k

(પાછળના પ્રકરણમાં આપણે જોયું છે ભૈરવી નું એક નવું રૂપ વિલિયમ ની સામે આવે છે એને દગાબાજ અને વિશ્વાસઘાતી કહે છે હવે મોત નજીક છે એવો એને અહેસાસ થઈ જાય છે વિલિયમને ફંગોળી દૂર ફેંકી દે છે ત્યારે વિલિયમ ગભરાઈ જાય છે હવે આગળ)23ભૈરવીએ વિલિયમને જ્યારે હવામાં ફંગોળી ત્યારે એ ઘળેથી ટૂંપાયો.એવું શા કારણે થયું એ વિલિયમ સમજી શક્યો નહીં અને કશું સમજવા માટે વિલિયમ જોડે પળ પણ નહોતી.ફરતેથી એને ભીંસતો ભય હતો.. માત્ર ભય..એકાએક કોઈના ઊંહકારા સંભળાતાં વિલિયમે ડાબી બાજુ જોયું. ખૂણામાં કાંઈ પ્રતિમાઓના ઢગલા નીચે રોઝી અને ટેન્સી દબાઈ ગયાં હતાં.પ્રેતાત્મા એ બંનેના મોઢે કપડાનાં ડુચા મારી ઉપર