Careerના ભોગે Relationship નહી...

(19)
  • 2.4k
  • 7
  • 950

આજકાલ આ દુનિયામાં વસતો દરેક વ્યક્તિ પોતાના અમુક નિયમો થી જિંદગી જીવતો હોય છે.હવે 2018નું વર્ષ પૂરૂં થઇ રહ્યું છે ને,2019 ના વર્ષની શરૂઆત થવાની તૈયારી છે. જેથી સોશિયલ મીડિયા ઉપર કે પછી બધા ફ્રેન્ડ્સ એકબીજાને પૂછતા હોય છે કે, નવા વર્ષમાં શું સંકલ્પ લીધો કે કેટલા નવા નિયમો બનાવ્યા.આ પ્રશ્ન Most Common થઈ ગયો છે.નિયમો મોટાભાગે દરેક વ્યક્તિ બનાવે છે, પણ શું વ્યક્તિ તે નિયમોને સો ટકા અનુસરી શકે છે? શું વ્યક્તિએ પોતે જ બનાવેલા નિયમોને આધીન રહી શકે છે? હું જાણું છું ત્યાં સુધી મોટાભાગના વ્યક્તિઓએ પોતાના