ભાઈ નો ઈમેલ ભાગ - ૨

(11)
  • 3k
  • 2
  • 1.2k

(કોલેજમાં ભણવા નું ટેન્શન અને સમયના અભાવના કારણે રાજેશ ઇન્ડિયા આવી શકતો નથી, બહેન નારાજ હતી. એવામાં કોલેજમાંથી સેમિનારો ગોઠવાયા અને એ પણ ઇન્ડિયામાં રાજેશે કવ્યા ને આ વાતની જાણ કરી....) રાજેશે બધા નિયમો જાણી પોતે પણ સેમિનારમાં ભાગ લીધો. સેમિનારમાં અલગ-અલગ શહેરોમાં જવાનું હતું એમાં એક શહેર કે જ્યાં રાજેશ ના મમ્મી પપ્પા અને બહેન રહેતા હતા. રાજેશ થોડી મહેનત કરી અને પોતાને પોતાના શહેરમાં સેમિનારમાં જવાનું થાય તેવું ગોઠવ્યું. રાજેશ બધું પેકિંગ કરવાનું શરૂ કર્યું. આજે રાત્રે રાજેશ ને ઈન્ડિયાની ફ્લાઈટ હતી. સમયસર બધા એરપોર્ટ પર પહોંચી ગયા. સફર ના અંતે બધાને