હાસ્ય કિમતી છે...

  • 2.6k
  • 4
  • 674

હાસ્ય કીમતી છે ….હસતા રહો…. બહુ કીમતી છે અl હાસ્ય…. . હસવાના કઈ પેસા નથી પડતા … છતાં બહુ કીમતી છે… અને સાવ મફતમાં પણ છે.. એવરગ્રીન રહેવું હોય તો હસતા રહો..હસવું એટલે ખડખડાટ હાસ્ય.. જે તમારા સ્નાયુ ઓને રીલેક્ષ કરે છે. અને નાડીઓને પણ….. હ વે ડોકટરો અને મનોવિજ્ઞાનીઓ પણ કહે છે કે હસવા જેવી કોઈ દવા નથી. હાસ્ય એ શ્રેષ્ઠ ટોનિક છે જે તમને તંદુરસ્તી બક્ષે છે. હાસ્ય જેવી કોઈ બીજી દવા નથી કે ન તો બનશે. આ એક અમુલ્ય છતાં મફતમાં આપેલું ઈશ્વરનું વરદાન છે. માટે હસો અને હસાવો… જીવનને મહેકાવો… આનંદ કરો અને