હતી એક પાગલ - 5

(324)
  • 8.1k
  • 19
  • 4.5k

હતી એક પાગલ..!!:-ભાગ 5 રાધા રડી રહી હતી..જાણે કે શિવ નું નામ એને દર્દ આપી રહ્યું હતું.એ અત્યારે પોતાનો ચહેરો વોશબીસીનનાં પાણી વડે ધોઈને બાથરૂમમાંથી બહાર નીકળી.પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી એ આરોહી અને તુષાર બેઠાં હતાં એ તરફ આગળ વધી. આ રાધા બીજું કોઈ નહીં પણ શિવ ની દોસ્ત માહી હતી..અત્યારે એને દોસ્ત જ કહીશ કેમકે આપણને હજુ એ લોકો ની દોસ્તી ક્યાં સુધી આગળ વધી એની ખબર નથી.છતાં રાધા ઉર્ફે માહી ની દશા જોઈને એટલું સમજાઈ રહ્યું હતું કે એ શિવ ને ખુબ જ પ્રેમ કરે છે કાં તો બેહિસાબ નફરત. હવે માહી ત્યાં સુરતમાં