જીંદગી નો રંગ ભાગ - 4

  • 5k
  • 1
  • 1.8k

1સમય ની ચાલ .....લાવ ને સમય હુ તારી સાથે લડી જોવું.....કોણ જીતે છે તુ કે હું?તેમાં મારી હારી ને પણ જીત થશે......ચાલ ને તારી રહેતે મારા  તૂટેલા સંબંધ ને ફરી જોડી ને  આપણે એક થઈ જઈએ.....ચાલ ને સમય આપ આપણે સાથે દોડી એ કોણ આપણા બંને વચ્ચે જોજે કેવો મુકાબલો થાય છે?હું જાણુ છુ તુ બળવાન છે પણ મને તારી સાથે હારવા માં પણ મજા આવશે.....હારેલા માણસ ને જ તુ વશ થાય છે.....સમય લાવને અશક્ય લાગતાં કામને એકવારકરી તારી સાથે ફરી એક વાર પાણીપત યુદ્ધખેલી જોવું......ચાલ ને તારા સાથે ગયેલી વિતેલી વાત ભુલીને બધાની સાથે  માનવરંગ માં રંગાઈ જવું.....ચાલ ને સમય વર્ષો જુના ઘુળ માં મળેલા