કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-16)

(47)
  • 3.8k
  • 10
  • 1.6k

ક્રમશ:(ભાગ_૧૬)" અેક બાજીના બે રમકડા કોઈ જીતે તો કોઈ હારે.પણ પ્રેમની બાજી તે સહથી ન્યારી કા,તો બંને જીતે કાંતો બંને હારે"..!!!!મે સોનલને ધીમે રહી સ્માઈલ આપી "હા" કહ્યું.હા, પાડતાની સાથે જ તે મને તે વળગી પડી.આજ તેના આલિંગનની એક અલગ જ સુગંધ હતી.તે ભાનમાં નોહતી પણ હું થોડો ભાનમાં હતો.થોડીવાર રહી મે તેને મારાથી અળગી કરી.જે લોકો પ્રેમમાં પડે છે તે શું કરી બેસે છે તેનું ધ્યાન પણ રહેતું નથી.કયારેક કંઈ થઈ ગયા પછી ખબર પડે કે મારાથી આ શું થઈ ગયું.પણ, પ્રેમ કોઈથી રોકી શકાતો નથી.કહેવાય છે ને કે""પ્રેમ મેળવવાની અને પ્રેમ કરવાની ઉમદા સફર છે જિંદગી,જો કોઈનો સાથ મળી