ટ્વીસ્ટેડ લવ - (PART 12)

(90)
  • 4.1k
  • 13
  • 2.1k

( પાછળ ના part માં જોયું કે vaidehi kartik ની gf બની જાય છે. હવે આગળ, ) સવારે clg હોય કે ના હોય 4 વાગે ઉઠવું મને આશ્રમ માં શીખવાડ્યું હતું.fresh થઈને પેલે મારો ફોન ચેક કર્યો એમાં vaidehi ના 18 missed call જોયા. સવારે એટલા વહેલા તો એને call ના કરાય એટલે મેં hiphop music headfon માં લગાવીને થોડુંક work out ચાલુ કર્યું.પછી meditetion માટે બેઠો.પછી યાદ આવ્યું કે vaidehi એ કાલે msg કરેલો but મેં એને read જ નહીં કર્યો.તરત જ ઉભા થઈ whatsapp ખોલ્યું. (whatsapp chat) vaidehi : hey vaidehi :?? vaidehi : wht happened?? vaidehi :