પ્રેમીપંખીડા

(32)
  • 3.6k
  • 4
  • 1.2k

ઉસકો ગુરુર થા ખુદ કે પૈસો પે, જબ બુરી નઝર સે દેખા છોરી પે, તો દિખા દિયા ઔકાત ભીડ ને... ......રિદ્ધિ ‘મહેબૂબ’ રિદ્ધિ ‘મહેબૂબ’ એ હાલમાં જ કરેલી ઉપર્યુક્ત ફેસબુક પોસ્ટ ટ્રેન્ડ માં હતી. દેશમાં ચાલી રહેલા મહીલાઓ પરના અત્યાચારને એકદમ ધારદાર, ચોટદાર રીતે શબ્દોમાં આલેખતી રિદ્ધિ ‘મહેબૂબ’ ધીરે-ધીરે દેશમાં નામ કાઠવા લાગી હતી. શેરોશાયરી ના શોખીન અને એક સમયે સાહિત્ય માં જ કારકિર્દી બનાવવાના સપના જોતા આર્યને રિદ્ધી મહેબૂબ ની પોસ્ટ પર નીચેની કમેન્ટ કરી. 'ભીડ કો બેકાબૂ હોને સે રોકો, અભી ઝીંદા હે કાનુન કી દેવી, કરને દો ફેંસલા અદાલત કો, ખુદ કામ કરો ઔર