મંગલ - 15

(46)
  • 3.8k
  • 2
  • 1.7k

મંગલ Chapter 15 -- ભ્રમણ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ પંદરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે તોફાન અને ચાંચિયાઓ સામે લડતા મંગલ દરિયામાંથી ફેંકાઈ જાય છે. મંગલનાં કોઈ સમાચાર મળતા નથી, જેથી તેને મરેલો માની લેવામાં આવે છે. મંગલનાં ઘરમાં માતમનો માહોલ છવાઈ જાય છે પણ શું મંગલ ખરેખર મૃત્યુ પામ્યો હતો ? જો તે જીવિત છે તો કેવી હાલતમાં છે અને ક્યાં છે ? આગળ શું થશે ? શું