Love.....Is It Exists 2

(31)
  • 4.2k
  • 14
  • 1.3k

નમસ્કાર દોસ્તો, એકવાર ફરી હાજર છું તમારી સમક્ષ Love.....Is It Exists - ભાગ 2 લઈને. હા દોસ્તો એજ કહાની જે અધૂરી હતી.પહેલા ભાગમાં જોયું તેમ શિવા અને સ્નેહા વચ્ચેનો સંબંધ અને શિવા India છોડી જતો રહે છે. પણ ત્યાં પણ એ એકલો જ હોય છે. હવે આગળ વધીએ.અને બધા મિત્રોને ધન્યવાદ જેમને આ વાર્તા વાંચી અને રેટિંગ આપ્યું એ બદલ.ખૂબ સારી પંક્તિઓ છે लहरो से डर कर नौका पार नही होती, कोशिश करने वालों की कभी हार नही होती કદાચ તમને થયું હશે કે હું કેમ અત્યારે આ પંક્તિ યાદ કરું છું પણ શીવા નું જીવન પણ કંઈક અંશે આવું