પ્રેમ ગીત

(22)
  • 8.1k
  • 7
  • 2k

મારા ગીત, મારી સુખદ વેદનાઓ, આપની સામે મૂકું છું.. યાદો ના પ્રવાસ મા.. જરાક ઠહરજોહસમુખ મેવાડા ગીત - 1,વાત કહું છું વાત કહું છું એ વખતની....અમે મળ્યા'તા અજનબી થઈવાત કહું છું એ વખતની... અમે મળ્યા'તા અજનબી થઇ,.. 2શરમાતા એના વદન જોઇ....જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...વાત કહું છું એ વખતની... અમે મળ્યા'તા અજનબી થઇ....વરસી રહ્યો'તો મેહ મિલન નો..ગરજી રહ્યા'તા મેઘ મોબત ના...ભીજાતા તારા અંગ જોઇ... જાગ્યા'તા દિલ મા અરમાન કઈ................વાત કહું છું... 2અમે હાસ્ય છૂપાવી હસતા'તા... ફૂલ રંગબેરંગી મહેકતા'તા....