જમીનદાર : પ્રેમ અને દુશ્મની ભાગ-2

(30)
  • 3.3k
  • 5
  • 1.3k

ધારા જ્યાં ઉભી હોય છે એ તરફ સાગર આગળ વધે છે અને ધારા થી થોડી દૂર આવીને ઉભો રહે છે અને સાગરને જોઇ ધારા પાંપણ પલકાવ્યા વગર એક જ નજરે સાગર ને પગની પાની થી લઇ માથા સુધી નિહાળી લે છે, ધારા એ પોતાના જીવનમાં પહેલીવાર કોઈ છોકરાને આટલી બારીકાઈ થી જોયો હતો. ધારા સાગર ને જોઈને અલગ જ પ્રકાર નું આકર્ષણ અનુભવે છે. સાગર લાગતો જ હતો એવો કે કોઈ પણ છોકરી ની એકવાર તો નજર એના પર જાય જ. સાગર અને ધારા બંને એકબીજાનું નામ પૂછે છે, ધારા એ વાત થી અજાણ હતી કે સાગર કોણ