સિક્સ રેન્જર્સ-1

(31)
  • 4.4k
  • 7
  • 1.8k

પ્રતીક જય(નાનો ભાઈ) પ્રતીક:-ભદો યુસુફ વૈભવ નિધિ પ્રતીક:- જય આ ભદા ને ફોન કર ને, કેમ હજી સુધી નથી આવ્યો? જય:- એણે ફોન કાપી નાખ્યો. ભદો:- આ આવી ગયો ભાઈ એટલે ફોન કાપી નાખ્યો. પ્રતીક:- કેટલી વાર હોય ભદા, વૈભવ,યુસુફ,નિધિ ત્યાં રાહ જોવે છે. હવે ઉતાવળ કર તો સારી વાત છે. ભદો:-ok,ભાઈ હવે ચાલો નેતર ઇ બધા હજી ઘીચકાવસે મોડું થશે તો. નિધિ:- આ તો સાવ ખંડેર જેવી જગ્યા છે,કેમ બધા ને અહીં બોલાવ્યા તે? પ્રતીક:-ભદો,યુસુફ,વૈભવ,નિધિ,જય બધા સાંભળો આજ થી આ જૂની ખંડેર પોલીસ લાઈન ના ભાગ ને આપડો અડ્ડો ઘોષિત કરવા માં આવે છે. બધા એ 4થી6 આ અડ્ડા