ઈશ્કવાલા Love - ભાગ ૬

(86)
  • 4k
  • 27
  • 1.9k

કેયા અને KDની દરરોજ મેસેજથી વાત થતી રહેતી. એક નજર,એક ફોન, એક મેસેજ, એક શબ્દ...બધું જ ખાસ બની જાય છે, જ્યારે ગમતી વ્યક્તિ ધબકારા સાથે સંકળાય છે. એક દિવસ પ્રિયા, કેયા, રૉય અને વિકી કેન્ટીનમાં નાસ્તો કરતા કરતા ચર્ચા કરી રહ્યા હતા કે શું કરીએ તો KDના મનની વાત જાણી શકાય.પ્રિયા:- તું શ્યોર છે કે એ તને પ્રેમ કરે છે? કેયા:- હા....એ મને પ્રેમ ન કરતે તો મારી આટલી બધી ચિંતા ન કરતે. રૉય:- હા કદાચ બની શકે. કારણ કે તું જ એ છોકરી છે જેની એને તલાશ હતી. કેયા:- તારા કહેવાનો મતલબ શું છે? રૉય:- એણે કોઈ હોટેલમાં એક છોકરીનો અવાજ સાંભળ્યો