Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા)

(79)
  • 5.5k
  • 5
  • 1.9k

Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા) [ Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા) પહેલા જો તમે આગળ પ્રકાશિત થયેલો ભાગ ના વાંચ્યું હોય તો તે વાંચીને પછી ભાગ-૨ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.] એ રૂપાની મા મને જમવા આલી દે.... મારે મોડું થાય છે... અંદરથી અવાજ આવ્યો. એ આલુ છું. આ રૂપલી ક્યાં મરી ગઈ ? તારા બાપને જમવા આલી દે. ખારવા ના લોકો એકબીજાને તોછડી ભાષામાં બોલાવે તેમની આ એક આગવી ઓળખ હતી કે જેનાથી તે ઓળખાતા. મારી નજર ચારે બાજુ રૂપલીને શોધવા લાગી, કોણ છે ? આ રૂપલી ક્યાં છે. નામ