બીઆરટીએસ બસની સફરે ભાગ-૨

  • 2.7k
  • 865

# મહિલા સીટ નોકરીમાં તો મહિલાઓને ૩૩ ટકા અનામત આપી દીધો છે મને લાગે છે કે બીઆરટીએસ બસના મેનેજમેન્ટમાં પણ આ જ વાત ધ્યાનમાં આવી લાગી છે. બસમાં બોર્ડ તો મારી દીધા છે કે ‘ મહિલાઓ માટે આરક્ષિત ‘ ઓ’ લી કહેવત તો તમે સાંભળી જ હશે કે નિયમો તો તોડવા માટે જ બન્યા છે જ્યાં સુધી એ નિયમ તૂટે નહી ત્યાં સધી તે નિયમ નિયમ જ ન કહેવાય. મોટાભાઈ, ઉભા થાઓ. ‘ આ સીટ લેડીઝની છે ‘ આવું બોલતા પહેલા પણ મારે વિચાર કરવો પડે. જો સામે વ્યક્તિ સારા હોય તો તો કોઈ વાંધો નહી બાકી તો આ