વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-28

(339)
  • 7k
  • 18
  • 3.2k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-28લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ      મહેતાં રાધેને રૂપિયાની લાલચ આપી તેની પાસેથી મોબાઈલ લઈ ત્રિવેદી સાથે વાત કરે છે,મહેતા રાધેના એક કૉલ માટે પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે,એ માટે રાધે વિહાનના ઘરે જાય છે,વિહાન ઘરે નથી હોતો એટલે વિલાયેલા મોઢે એ ઘર તરફ આવતો હોય ત્યારે કૌશિલ તેને ટેકઓવર કરી રોકે છે.     આકૃતિની બર્થડે પાર્ટીમાં વિહાન જેલેસ થઈ આકૃતિના રૂમમાં ચાલ્યો જાય છે,ત્યાં મેઘા તેને મળે છે અને સમજાવે છે.આકૃતિ નીચે વિહાનની રાહ જોઈ ઉભી હોય છે ત્યાં કોઈ માસ્ક પહેરેલો છોકરો આકૃતિ સાથે ડાન્સ કરવા પ્રપોઝલ આપે છે,આકૃતિ એ પ્રપોઝલ