પ્યોર સોલ

(33)
  • 5.1k
  • 6
  • 1.6k

પ્રકરણ - ૧ એક નવા સફરની શરૂઆત હું અત્યારે એક બેસણામાં બેઠી છું. વાતાવરણ ગમગીન છે. મારી મમ્મી રડી રહી છે. પપ્પા પણ ખૂબ દુઃખી છે. મારો નાનો ભાઈ જેની આંખોમાંથી માત્ર આંસુ પડે છે. બીજા ઘણા સગા પણ દુઃખી છે, પણ મને મજા આવી રહી છે. કારણ કે આ બેસણું મારુ છે. હા, મને પોતાના બેસણામાં મજા આવી રહી છે. કેમ કે મને ખબર પડી હું મારી ગઈ છું એ જાણીને ખૂબ જ રડી