અમે બેંકવાળા-3

(13)
  • 4.3k
  • 1
  • 2.2k

3 એ વખતે એવું હતું.. હું બેંકમાં ગભરાતો દાખલ થયો. કાચની કેબિનની બહાર ‘એજન્ટ’ લખેલું. એ વખતે બ્રાન્ચ હેડને એજન્ટ કહેવાતા. એપોઇન્ટમેન્ટ લેટર લઈ તેમણે બહાર જ બેઠેલા બીજા સાહેબ ‘એકાઉન્ટન્ટ’ પાસે મોકલ્યો. એકાઉન્ટન્ટ એટલે એજન્ટ પછીની મહત્વની વ્યક્તિ. એ બન્ને એ ટાઈ પહેરેલી. મને સ્ક્રોલ લખવા બેસાડ્યો. સ્ક્રોલ એટલે? તમે પૈસા ભરો એટલે પહેલાં એ ભાઈ ચોપડામાં તમારું નામ, ખાતા નં, રકમ લખે. પછી જ કેશિયર તમારો સિકકો જોઈ લે. હેતુ એ કે કેશિયર કોઈના પૈસા બારોબાર લઈ જમા ન કરે એવું ન બને. સ્ક્રોલ વાળો અને કેશિયર બ્રાન્ચના એક બીજાથી અલગ ખૂણે બેઠા હોય. બપોરે 3 વાગે કહયું