નિરુત્તર

(31)
  • 4k
  • 4
  • 1k

ફોરમ આજે ખૂબ જ ખુશ હતી. જે સમય ની એ દસ દસ વર્ષથી રાહ જોઈ રહી હતી એ સમય આજે હતો. હા, આજે એ એના દીકરાને દસ વર્ષ પછી મળવાની હતી. આજે એના દીકરા હેમંતનો જન્મદિવસ હતો. છેલ્લે એ દસ વર્ષનો હતો ત્યારે એને જોયો હતો. એ પછી તો એ એના પુત્રનું મુખ જોવા પામી ન હતી. આજે હેમંત 18 વર્ષનો થવાનો હતો. અને એને મળવા આવવાનો હતો એટલે ફોરમ આજે ખૂબ જ ખુશ હતી પણ ખુશી સાથે દ્વિધા પણ હતી કે, હું હેમંત ના પ્રશ્નોના શું ઉત્તર આપીશ? હેમંત મને સમજી શકશે કે, હું એને તરછોડવા નહોતી ઇચ્છતી પણ