કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૫)

(52)
  • 4.2k
  • 15
  • 1.7k

ક્રમશ:(ભાગ_૧૫)અમે આજે શનિદેવ જવા નિકળ્યા.સોનલ અને હું સાથે જ હતા.સોનલ એક કલાકથી મારી સામે મધુર અવાજમા બક બક કરતી હતી કવિ તમે આમ ન કરી શકો કવિ આપણ હવે કયા જવાનું છે.કવિ તમે મને આજે પાણીપુરી ખવારવશો નેકવિ બોલો ને કવિ બોલો ને....મને એટલી નિંદર આવતી હતી કે સોનલને હું "હા" માંજ જવાબ આપી રહ્યો હતો.થાકના લીધે મારી કયારે આંખ મિચાઈ ગઈ એ મને પણ ખબર ન હતી.શનિદેવના દશઁન કરી અમે બહાર નીકળ્યા ત્યાં પણ મને એક વાત નવાઈ લાગી ત્યાં અેક પણ દુકાનને તાળું ન હતું. રાત્રે પણ માલિક વગર દુકાન ખુલ્લી જ રહે.એવું કહેવાય છે કે જે લોકો તે