બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૬) એક નકાબપોશ

(105)
  • 5.1k
  • 6
  • 2k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૬ : એક નકાબપોશ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૫ માં આપણે જોયું કે... બ્રેકફાસ્ટ દરમિયાન સેન્ડવીચ ઉપર કેચ-અપથી દોરાયેલું સૂર્યાસ્તનું ચિત્ર અરમાનને માઉન્ટ આબુના ‘સનસેટ પોઇન્ટ’ તરફ દોરી જાય છે. ત્યાં મુસ્કાન નામની બુરખાધારી મોહતરમા ઘટસ્ફોટ કરે છે કે ચીફ મિનિસ્ટરના સાહિત્ય-સમારોહમાં પ્રવેશ મેળવવા માટે અરમાનને એક મહોરું બનાવવામાં આવ્યો છે. અને આ ષડ્યંત્રનો અંજામ એટલે સી.એમ. સાહેબનું મર્ડર! અરમાન હજુ એ ભેદી મુસ્કાનની ઓળખની ભાળ કાઢવાનું વિચારે છે ત્યાં જ એ ગાયબ થઈ ચૂકી હોય છે... હવે આગળ...)‘સનસેટ પોઇન્ટ’ ઉપર મુસ્કાન નામની એક