ઈશ્કવાલા Love - ભાગ ૫

(84)
  • 4.1k
  • 13
  • 1.9k

સવારે ૧૦:૦૦ વાગે કેયા કોલેજ પહોંચી ગઈ. રૉય,વિકી અને KD પહેલેથી જ રિહર્સલ કરી રહ્યા હતા.કેયા:- Hey guys good morning Very good morning વિકી અને રૉય બોલ્યા.KD:- તું અહી શું કરે છે? કેયા:- તને જ મળવા આવી છું. KD:- શું કહ્યું? કેયા:- I mean કે હું પણ સિંગર છું. તો મને પણ એક ચાન્સ જોઈએ છે. KD:- તું અને સિંગર..!! સંગીત કોને કહેવાય એ તને ખબર પણ છે કે નહિ? રૉય:- જ્યારે એ કહે છે કે એ સિંગર છે તો એકવાર એને ચાન્સ આપવામાં શું વાંધો છે. KD:- મને જે સૂર અને સ્વર જોઈએ છે તે આ છોકરી નહિ ગાઈ શકે. વિકી:- અરે KD એક વાર એનો સ્વર