હવસ :-IT CAUSE DEATH ભાગ-10

(477)
  • 9.2k
  • 29
  • 5.9k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 10 ૧૦ પ્રભાત પંચાલની એનાં ઘરે નિર્મમ હત્યા થયાં પછી એની તપાસનો દોર ચાલુ થઈ જાય છે..નાયક પુરી રાત પોલીસ સ્ટેશનમાં જ સૂતો હોવાંના લીધે સવારે સાત વાગે વાઘેલાનાં આવતાં જ નિત્યક્રમ પતાવવા ઘરની વાટ પકડે છે.દોઢેક કલાક બાદ જ્યારે નાયક પાછો પોલીસ સ્ટેશન આવે છે ત્યારે અર્જુન ત્યાં આવી ચુક્યો હોય છે. નાયક..બેસ બેસ.. અર્જુન નાયક ને પોતાની કેબિનની અંદર પ્રવેશેલો જોઈ વાઘેલાની જોડે પડેલી ખુરશીમાં સ્થાન લેવાનું કહેતાં બોલ્યો. અર્જુનનાં કહેતાં ની સાથે જ નાયકે પોતાનું સ્થાન ખુરશીમાં ગ્રહણ કર્યું.નાયક નાં બેસતાં જ અર્જુને વાત ચાલુ કરી. નાયક,હમણાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાંથી શેખ નો ફોન