સેલ્ફી ભાગ-12

(352)
  • 6.8k
  • 23
  • 3.1k

સેલ્ફી:-the last photo Paart-12 માણસ જ્યારે બધું ગુમાવી ચુક્યો હોય ત્યારે એ દરેક નાના માં નાની વસ્તુમાં મોટી ખુશી શોધી લેતો હોય છે.અત્યારે ગુફાની બીજી તરફથી આવી રહેલ સૂર્યનાં કિરણો એ ત્રણેય યુગલો માટે આશાનું અને ઉમ્મીદનું કિરણ સાબિત થઈ રહ્યું હતું.ત્યાં બહાર નીકળવાનો રસ્તો હશે એવું માની એ લોકો ઉતાવળાં એ દિશામાં અગ્રેસર થઈ રહ્યાં હતાં. ગુફાનો એ બહાર નીકળવાનો જ રસ્તો હતો..ત્યાં પહોંચીને ખુલ્લી હવામાં એ લોકો આવી પહોંચ્યા..બહાર આવતાં જ સુરજનો તડકો એ લોકોનાં ચહેરા પર પડી રહ્યો હતો.બહારના વાતાવરણમાં પહોંચી એ બધાંએ હાથ ફેલાવીને તાજી હવાને પોતાનાં નાકમાં ભરી અને હવે હવેલી તરફ