દિવાનગી ભાગ ૭

(91)
  • 3.6k
  • 15
  • 1.9k

તે વિનીત હતો.       સમીરા  દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં વિનીત એ કહ્યું," પ્લીઝ, મને તારી સાથે વાત કરવી છે."   સમીરા એ કહ્યું," મને વાત નથી કરવી. તુ પ્લીઝ અહીંથી જા."     વિનીત એ કહ્યું," પ્લીઝ, પાંચ મિનિટ આપ. હું મારી વાત કરીને અહીંથી જતો રહીશ."     સમીરા એ કહ્યું," જલ્દી બોલ." વિનીત એ કહ્યું," અંદર પણ નહીં આવવા દે."    સમીરા એ કહ્યું," જે વાત કરવી હોય તે બહાર ઉભા જ કર" વિનીત આખો વરસાદ માં પલળી ગયો હતો. તેણે કહ્યું," પ્લીઝ, મને અંદર તો આવવા દે." તે ઠંડી થી કાંપી રહ્યો હતો.  સમીરા એ કહ્યું," ઠીક છે પણ પાંચ